Prime Minister - India
H.D.H. Hariprasad Swamiji Maharaj was a living embodiment of selfless service, heartfelt devotion, and relentless dedication. Swamiji’s spiritual teachings and actions have inspired, transformed, and enlightened countless individuals all around the globe. The Holy temple of Haridham - Sokhada, a source of enlightenment for all, is symbolic of Swamiji’s philosophy, penance, and divinity. I am fortunate to have been inspired and blessed by P.P.Swamiji.
Prime Minister - Canada
His Divine Holiness Swamishri spent more than 60 years of his 87 years of life in the service of society, empowering youth and women, advocating for the care of our environment and contributing in the fields of de-addiction and education. He was a dedicated spiritual leader who devoted his whole life to helping others and improving society. Indeed, he has left an undeniable and positive mark on the lives of many across the world.
Prime Minister - United Kingdom
Ahmedabad
Founder, The Art of Living
The saints of @ArtofLiving paid homage to HDH Hariprasad Swamiji at Gurudev @SriSri ji & HDH shared a deep Atmiya Bond. This 'Confluence of Divinity' will be cherished forever. Swamishree will always heal our souls & guide us, 'With Us, Within Us!' @AOLSwamiji
Ahmedabad
આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદ; પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સંપ સ્નેહ અને આત્મીયતા પરમ મૂર્તિ હતા. તેઓશ્રી સ્વેચ્છાએ લીલા સંકેલી લીધી છે. આ દુઃખને સહન કરવાની શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વે સંતો અને હરિભક્તોને શક્તિ આપતા રહે.
P.P.Sad. Sat Shri - Surat
Vasna-Ahmedabad
Mumbai
Vadodara
Vadodara
Canada
Ahmedabad
Tithal, Valsad
Mahuva, Bhavnagar
પ.પૂ.સ્વામીજી,બાપજી,લાંબી સાધના કરીને વિદાય થયા, તેઓના નિર્વાણને હૃદયથી પ્રણામ. તેમના શબ્દકોશમાં આત્મીયતા શબ્દ ખૂબ ઊંચાઇ પર રહેતો. બહુ જ સદભાવપૂર્વક અને સરળતાથી વાત કરતા, વર્ષો જૂના સંબંધની પ્રતીતિ કરાવતો તેમનો શીલવંત વ્યવહાર કાયમ યાદ રહેશે.
Jagannath Temple - Ahmedabad
Vadodara
Vadodara
Kankroli - Rajasthan
Santram Mandir - Umreth
પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ સમાજમાં સંસ્કાર અને શિસ્તનું બહુ મોટું શિક્ષણ યુવાનોને આપ્યું છે. અનેકવિધ સેવાકાર્યો દ્વારા લોકજાગૃતિ માટે વિશાળ કાર્ય કર્યું છે. એમની દિવ્ય ચેતના સમગ્ર વિશ્વમાં દરેકને આશીર્વાદ આપતી રહે તેવી પ્રભુ ચરણે પ્રાર્થના.
OM Namah Shivay Trust, Savarkundla
RSS - India
Bhagwat Kathakar
Member of Congress - United States of America
Wellington, New Zealand
Premier (CM) - Ontario, Canada
Mayor - Brent, UK
Mayor - Harrow, UK
Councillor - Kenton, UK
Councillor - Tokyngton, Wembley Hill - UK
Police Commissioner - Leicester, UK
MP - Brampton Centre, Canada
MPP - Mississauga Malton, PA
With a very heavy heart our community is wishing good bye to HDH Hariprasad SwamiJi while he is departing for his heavenly journey. Swamiji spent his life serving society, especially youth, contributing in the fields of de-addiction & education will be remembered forever
MP - South Brampton, Canada
MP - Scarborough, Guildwood, Canada
MPP - Mississauga - Streetsville
Minister - New Zealand
MP - Western Metropolitan Region, Australia
VHP - America
NJ - USA
New York - USA
Kenya
New Delhi
President - Bharatiya Janata Party
Sad to hear about the passing away of Shri Hariprasad Swami ji, founder of Swaminarayan Sampraday Haridham Sokhada. May the hari bhaktas continue to preserve his teachings and walk on the path shown by him.
Home Minister - India
સ્વામિનારાયણ સંપ્રદાય હરિધામ સોખડાના સંસ્થાપકશ્રી હરિપ્રસાદ સ્વામીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
આધ્યાત્મિક સંસ્થાનો થકી લોકોના જીવનમાં સંસ્કાર સિંચન અને સંસ્કૃતિની જાળવણી માટે જગાવેલ આહલેક ચિર સ્મરણીય રહેશે. તેઓને શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે અને લાખો હરિભક્તોને સાંત્વના.
President - Indian National Congress
Governor - Gujarat
Chief Minister - Gujarat
હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અક્ષરનિવાસી થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.
President - Bhratiya Janata Party, Gujarat
પૂજય સ્વામીજીના સેવાકીય અને લોકોને સંસ્કારીત આત્મિય બનાવવાના કાર્યોની સુવાસ સર્વે હરિભક્તોને હંમેશા જીવનની નવી રાહ ચિંધશે.
ભગવાન સ્વામીનારાયણ સર્વે હરિભક્તોને આ અસહ્ય દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે. પૂજય સ્વામીજીને નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું. ૐ શાંતિ...!!
Chief Minister - Madhya Pradesh
Deepest condolences on the demise of the founder of Yogi Divine Society and head of Haridham Sokhada Swaminarayan Temple Pujniya Shri Hariprasad Swami Ji.
I pray to God to give strength to his Hari Bhaktas to cope with this loss and bless his departed soul.
Secretary General - Vishwa Hindu Parishad
आज द.गुजरात के अध्यक्ष श्री दिलीपभाई त्रिवेदी व मंत्री श्री अशोकभाई रावल व श्री अजयभाई व्यास के साथ हरिधाम, सोखडा स्वामिनारायण संप्रदाय गुजरात के प्रसिद्ध संत स्व प पू हरिप्रसाद स्वामी जी महाराज को श्रद्धासुमन अर्पित किए। वे नशामुक्ति व हिन्दू जीवन मूल्यों के लिए समर्पित थे।
Chief Minister - Maharashtra
National President - Antarrashtriya Hindu Parishad
Ex.Chief Minister - Maharashtra
Pained to know about the demise of Param Pujya Hariprasad Swami ji, the President of Yogi Divine Society.
Heartfelt tributes.
My deep condolences to lakhs of followers of Swami ji.
विनम्र श्रद्धांजली ॐ शान्ति ।
Home Minister - Gujarat
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામમાં બિરાજી ગયા છે. તેમના દેહાવસાનથી કરોડો હરિભક્તો એ છત્રછાયા ગુમાવી છે એટલુજ નહીં એક મહાન સંત પણ ગુમાવ્યા છે. સદગતના આત્માને ભાવપૂર્વક નમન કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
Cabinet Minister - India
અનુપમ આત્મીયતા,અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ અને યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પપૂ શ્રીહરિપ્રસાદ સ્વામીજી મહારાજ બ્રહ્મલીન થયા છે તે જાણી ખુબ જ વ્યથિત છું. દિગવંત આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને સૌ ભક્તજનોને બળ અને ધૈર્ય અર્પે એવી પ્રભુચરણે અંતરથી પ્રાર્થના. જય સ્વામિનારાયણ
Minister - Gujarat
યોગી ડીવાઈન સોસાયટીના પ્રણેતા પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયા છે. આધ્યાત્મિક મૂલ્યો ઉપરાંત વ્યસન મુક્તિ અને શિક્ષણના પ્રસાર માટે તેમણે આપેલ યોગદાન બદલ સમાજ તેમનો ઋણી રહેશે. સૌ અનુયાયીઓની સાથે પ્રાર્થના સહ આ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જય સ્વામીનારાયણ
Minister - Gujarat
અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ, અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ અને હરિધામ સોખડા યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.
Cabinet Minister - Maharashtra
प. पू. हरिप्रसाद स्वामीजी के सहज आत्मीय स्पर्श ने हम सभी को दिव्यता की अनुभूति कराई है। स्वामीश्री की दिव्य एवं चिदाकाशी मूर्ति के अन्तिम दर्शन हमारे स्मृति पट पे चिरस्थायी रहे ऐसी स्वामीजी के श्रीचरणों में प्रार्थना।
Minister of State - India
અનુપમ આત્મીયતા, અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ અને યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ બ્રહ્મલીન થયા છે તે જાણી ખુબ જ વ્યથિત છું. તેઓશ્રીની દિગવંત આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ
Minister - Gujarat
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શિરોમણી શ્રી હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ૐ શાંતિ!
Chief Minister - Delhi
प.पू. हरिप्रसाद स्वामीजी की आध्यात्मिक, नैतिक, शैक्षणिक, स्वास्थ्य और सामाजिक सेवा समग्र विश्व के लिए अविस्मरणीय है। उन्होंने एकता और दासत्व जैसे दिव्य गुण सभर आत्मीय समाज का सर्जन किया है। वे दिव्य देह से हमें प्रेरणा एवं आशिष प्रदान करते रहे ऐसी @ArvindKejriwal जी की प्रार्थना।
Speaker - Gujarat Legislative Assembly
દાસ ના દાસનું અનંતની સફરે પ્રયાણ યોગી_ડીવાઇન_સોસાયટી ના પ્રણેતા, આત્મીય_સમાજના પ્રાણાધાર અને લાખો યુવાનોના પ્રેરણાસ્ત્રોત પ્રગટ ગુરૂહરી પૂજ્ય શ્રી. હરીપ્રસાદ_સ્વામીજી તેમની પૃથ્વી પરની યાત્રા પુર્ણ કરી અક્ષરધામ માં બીરાજી ગયા છે.
Minister of State - India
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય ના સંત શિરોમણી શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
Cabinet Minister - Gujarat
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ, પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી દુ:ખ અનુભવુ છું. ઈશ્વર એમના દિવંગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ
Minister - Gujarat
ભગવાન સ્વામિનારાયણ પંચમ પેઢીના જ્યોતિર્ધર અને યોગી ડીવાઈન સોસાયટી હરિધામ-સોખડા પરમાધ્યક્ષ, પ્રગટ ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી તેમની જીવનયાત્રા પૂર્ણ કરી અક્ષરધામમાં બીરાજમાન થયા છે. તેમના દિવ્ય આત્માને અંતરમનથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરૂં છું.
Minister - Gujarat
દાસ ના દાસનું અનંતની સફરે પ્રયાણ.. યોગી ડીવાઈન સોસાયટી ના પ્રણેતા તથા યોગીજી મહારાજ ના શિષ્ય પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજી ના નિર્વાણ ના સમાચાર જાણી દુ:ખી છું,વ્યથિત છું. સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમના પાસે પ્રાર્થના. જય સ્વામીનારાયણ
Minister of State - India
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ, પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. ઈશ્વર એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
Minister of State - India
ભારતીય સંસ્કૃતિને યુવાઓમાં જીવંત રાખનાર સંત ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ(સોખડા)ના બ્રહ્મલીન થવાના સમાચારથી ખુબજ દુ:ખ અનુભવુ છું. ઇશ્વર એમનાં પુણ્ય-આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ જય સ્વામિનારાયણ
Minister - Gujarat
અનુપમ આત્મીયતા,અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ અને યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પપૂ શ્રીહરિપ્રસાદ સ્વામીજી મહારાજ બ્રહ્મલીન થયા છે તે જાણી ખુબ જ વ્યથિત છું. દિગવંત આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને સૌ ભક્તજનોને બળ અને ધૈર્ય અર્પે એવી પ્રભુચરણે અંતરથી પ્રાર્થના. જય સ્વામિનારાયણ
Administrator - Union Territory (Dadra-Nagar Haveli and Daman-Diu)
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, તેમની જીવનયાત્રા પૂર્ણ કરી અક્ષરધામમાં બીરાજમાન થયા છે. તેમના દિવ્ય આત્માને અંતરમનથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. સ્વામીજી મહારાજ તેમના ઉપદેશો થકી હંમેશા આપણા જીવનમાં જીવંત રહેશે. ઓમ શાંતિ.
Chief Whip - Gujarat
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ, અક્ષરધામ નિવાસી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દિવ્યદેહના શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને ભાવાંજલિ અર્પણ કરી હતી.પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. એમનાં દિવ્યાત્માને શ્રદ્ધાંજલિ અને શત શત વંદન
President - Gujarat Congress
યોગીજી મહારાજના પરમ શિષ્ય, પ્રખર સમાજ સુધારક, સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શિરોમણી પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીનાઅક્ષરધામમાં જવાથી ઊંડા શોકની લાગણી અનુભવું છું… પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ વંદન જય સ્વામિનારાયણ
President Aam Aadmi Party Gujarat
શ્રી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ - સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજના પરમ શિષ્ય વંદનીય શ્રી હરિપ્રસાદસ્વામી આજરોજ બ્રહ્મલીન થયેલ છે, તેઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ...
State General Secretary - Bharatiya Janata Party, Gujarat
જય સ્વામિનારાયણ ⊍ યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ તેમજ અનુપમ આત્મીયતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને અક્ષરધામ. વાસી થયા . અક્ષરવાસી શ્રી હરિ ને અનંત કોટી પ્રણામ - વંદન .
Member of Parliament - Rajya Sabha
પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયાના સમાચારથી દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. પ્રભુ શ્રીજી મહારાજ દિવંગતશ્રીના પ્રવિત્ર આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા સહુ હરિ ભક્તોને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ
General Secretary - Bharatiya Janata Party, Gujarat
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ, પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. ઈશ્વર એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
General Secretary - Bharatiya Janata Party, Gujarat
Minister of State - Gujarat
Mumber of Implementation Committee - Gujarat
વિશ્વ વંદનીય સંત પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અક્ષરનિવાસી થવાના સમાચાર થી વ્યથિત અને ખુબજ દુ:ખી છું. પૂજય સ્વામીજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું. જય સ્વામિનારાયણ.
Member of Parliament - Mumbai
Deeply saddened by the demise of Parampujya Hari Prasad Swami ji, President of Yogi Divine Society . It is a profound loss to the spirituality. His divine principles of Atmiyata, Samp and Ekta will continue inspiring the world. May his teachings prevail for eternity.
Member of Parliament - Rajya Sabha
સોખડા યોગી ડીવાઈન સોસાયટીના પ્રણેતા શ્રી હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ નિવાસી થયાના સમાચારથી અત્યંત વ્યથિત છું. વ્યસન મુક્તિ અને શિક્ષણ ક્ષેત્રે પૂજ્ય સ્વામીજીનું યોગદાન અવિસ્મરણીય રહેશે. સ્વામીજીના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના. ૐ શાંતિ.
Ex.President - Gujarat Congress
હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રણેતા, જેમનો પ્રેમ, હૂંફ અને લાગણી રૂપી આશીર્વાદ મને સદાય મળતા રહ્યા એવા પરમ પુજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયાના સમાચાર જાણી આઘાત લાગ્યો, ભગવાન સ્વામિનારાયણ એમને અક્ષરધામમાં ઉચ્ચ સ્થાન અર્પે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ
Chairman - Rashtriya Kamdhenu Aayog, India
Working President - Gujarat Congress
Member of Parliament - Rajya Sabha
Member of Parliament - Anand
President, Mahila Morcha - Bhartiya Janata Party, Gujarat
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ, પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. ઈશ્વર એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. જય સ્વામીનારાયણ
Member of Parliament - Vadodara
https://twitter.com/mpvadodara/status/1419743333937647618?s=20
દાસ ના દાસનું અનંતની સફરે પ્રયાણ.. યોગી ડીવાઈન સોસાયટી ના પ્રણેતા તથા યોગીજી મહારાજ ના શિષ્ય પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજી ના નિર્વાણ ના સમાચાર જાણી દુ:ખી છું. સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમના પાસે પ્રાર્થના. જય સ્વામીનારાયણ
Member of Parliament - Bharuch
Member of Parliament - Rajkot
Ex.President - Gujarat Congress
હરિધામ સોખડાના સ્થાપક, યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા અને ગુરૂહરિ પરમ પૂ. હરિપ્રસાદ સ્વામીજી અક્ષરનિવાસી થવાની ઘટના દુ:ખદ છે. પૂ.હરિપ્રસાદ સ્વામી એ અનેક શૈક્ષણિક સંસ્થાઓ,યુવા શિબિરો અને સ્વામી નારાયણ ભગવાન ના મંદિરો દ્વારા સમાજ પરિવર્તન ના વાહક બન્યા હતા. ॐ શાંતિ
Vice President - Bharatiya Janata Party, Gujarat
યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ, પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. ઈશ્વર એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
Associate Vice President - Hockey, India
आत्मीय समाज के सर्जक, युगपुरुष एवं सेवा, समर्पण, सहजता, सरलता व सुह्रदभाव के अग्रदूत, ब्रह्मस्वरूप गुरुहरि हरिप्रसाद स्वामी जी महाराज के स्वधामगमन पर भावपूर्ण श्रद्धांजलि !!
MLA - Amraiwadi
જય સ્વામીનારાયણ યોગી ડીવાઈન સોસાયટી ના પ્રણેતા પરમ વંદનીય પુજ્ય હરિપ્રસાદ સ્વામીજી ના નિર્વાણ ના સમાચાર થી અત્યંત દુ:ખી છું. સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમના પાસે પ્રાર્થના.
Mayor - Vadodara
MLA - Amreli
MLA - Bhavnagar
જય સ્વામિનારાયણ ⊍ યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ તેમજ અનુપમ આત્મીયતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને અક્ષરધામમાં બિરાજી ગયાનાં સમાચાર જાણીને અત્યંત આઘાત સહ દુઃખની લાગણી અનુભવું છું.
MLA - Surat
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય ના સંત શિરોમણી શ્રી હરિપ્રસાદ સ્વામીના નિવાર્ણ થી શોકની લાગણી અનુભવું છું… પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ વંદન… જય સ્વામિનારાયણ
MLA - Dabhoi
"ૐ શાંતિ...શાંતિ...શાંતિ..." "દાસના દાસનું અનંત યાત્રાએ પ્રયાણ...!" 26 જુલાઈ 2021ના રોજ રાત્રે 11:00 વાગે આત્મીય સમાજ, સોખડા સંપ્રદાયના પ્રાણધાર હરિધામ પૂજ્ય મહંત શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ દેવલોક પામ્યા. તેઓની દિવ્યા આત્માને સત સત નમન.
MLA - Ghatkopar, Mumbai
खुद को पूरी तरह से मानवता की सेवा के लिए प्रतिबद्ध करनेवाले और लोगों को आध्यात्मिक यात्रा के लिए प्रेरित करनेवाले योगी डिवाइन सोसायटी के अध्यक्ष परम पूज्य हरिप्रसाद स्वामी जी को भावपूर्ण श्रृद्धांजलि अर्पण करता हूं। भगवान उनकी आत्मा को शांति दे। ओम शांति।
MLA - Kandivali, Mumbai
પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામી ( હરિધામ સોખડા) નું અક્ષરધામ ગમન એટલે એક અનંત નું બીજા અનંત મા વિલીન થવું.હરિ ભક્તો, યુવાનો ના જીવન પરિવર્તન માટે ના પૂજ્ય શ્રી ના પ્રયત્નો ખૂબજ સફળ થયા.તમારા આશીર્વાદ,પ્રેરણા અમ પર કાયમ રહો એજ પ્રાર્થના.
Co-Spoke Person - Bharatiya Janata Party, Gujarat
વિશ્વના અનેક દેશોમાં સેંકડો મંદિરો અને આત્મિય સંસ્કાર કેન્દ્રોની સ્થાપના કરી, ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખનાર વિશ્વ વંદનીય સંત પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અક્ષરનિવાસી થવાના સમાચાર થી વ્યથિત અને ખુબજ દુ:ખી છું.
MLA - Nala Sopara, Mumbai
Ex.President - Gujarat Congress
Ex.General Secretary - Bharatiya Janata Party, Gujarat
સમગ્ર હિન્દુ સમાજ માટે અદ્ભૂત કાર્ય કરનાર પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે લાખો યુવાનોને સંપ, સુહૃદભાવ અને એકતાના મંત્રથી ભગવાન સ્વામિનારાયણ સાથે જોડી, તેઓના હઠ, માન અને ઈર્ષાને સરળતાથી છોડાવ્યા છે. પ્રગટ ગુરુહરિ સ્વામીશ્રીના ચરણોમાં વંદન..
Ex.General Secretary - Bharatiya Janata Party, Gujarat
આત્મીય અને દાસનાં દાસ શબ્દ ભાવસૃષ્ટિનું સર્જન કરનાર અલૌકીક સ્નેહ અને સેવા દ્વારા આધ્યાત્મિક ઉર્જા આપનાર પ.પૂ. હરિપ્રસાદજી સ્વામીની જીવનયાત્રાને સાદર વંદન સાથે હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ. જય સ્વામીનારાયણ.
Ex.President - Bharatiya Janata Yuva Morcha, Gujarat
હરિધામ સોખડાના પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ. પૂ. હરિપ્રસાદ સ્વામીજીના બ્રહ્મલીન થયાના શોકગ્રસ્ત સમાચાર સાંભળી દુઃખદ લાગણી અનુભવું છું. ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ અને અનુયાયીઓ - ભક્તોને આ વિકટ ઘડીએ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના...ૐ શાંતિ
BJP, President of Vadodara City
દાસ ના દાસનું અનંતની સફરે પ્રયાણ.. યોગી ડીવાઈન સોસાયટી ના પ્રણેતા તથા યોગીજી મહારાજ ના શિષ્ય પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજી ના નિર્વાણ ના સમાચાર જાણી દુ:ખી છું. સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમના પાસે પ્રાર્થના. જય સ્વામીનારાયણ
Renowned Motivational Speaker
Social Activist & Businessman
Vice Chancellor - Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad
દાસના દાસ એવા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના નિર્વાણ વિશે જાણીને ખૂબ દુઃખ થયું. તેઓએ સૌને આત્મીયતાનો દિવ્ય સંદેશ પાઠવીને વિશ્વના કલ્યાણ અર્થે અનેક કાર્યો કર્યા. યુવાનોને આત્મીય બનાવીને સાચા માર્ગે વાળવાનું કાર્ય કરીને આ વિશ્વને વધારે સુંદર બનાવ્યું.
Social Worker - Jamnagar
જય સ્વામિનારાયણ ⊍ યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ તેમજ અનુપમ આત્મીયતા અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તેમની જીવનયાત્રા પૂર્ણ કરી અક્ષરધામમાં બીરાજમાન થયા છે. તેમના દિવ્ય આત્માને અંતરમનથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ.
Committed Labour & Community Activist, UK
New Zealand
Birmingham City University, UK
Deeply saddened by the passing of PP Hariprasad Swami - I had the privilege of his darshan & blessings on several occasions. His legacy of #Sewa and propagation of eternal values of ‘atmiyata’ compassion will live on for generations. Shanti Shanti Shanti
UK
New Zealand
Canada
In this very emotional moment, I'd like to extend my heartfelt condolences to H.D.H. Guru Hariprasad Swamiji Maharaj. I will always be thankful for his blessing and inspirational guidance towards the path of enlightenment, humanity, and social service.
Journalist
श्री Pushpendraamu जी ने प.पू. हरिप्रसाद स्वामीजी के स्वधाम गमन पर श्रद्धा सुमन अर्पित करते हुए कहा की, स्वामीश्री ने आदिवासी समाज में सनातन हिन्दु धर्म के प्रति विश्वास बढ़ाया है और आस्था एवं परंपरा से भटकती युवा पीढ़ी को आत्मीयता का मंत्र देकर मानवता का पाठ भी पढ़ाया है।